ધોનીને બહાર કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય : અજિત અગરકાર

0
85

ન્યુ દિલ્હી,તા.૩૧
પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટી-૨૦ ટીમથી બહાર કર્યા બાગ ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાંત પ્રતિક્રિયા આપી રહ્યા છે. પૂર્વ ક્રિકેટર અજીત અગરકરે ટી-૨૦થી ધોનીને બહાર કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. આ વર્ષે અત્યાર સુધી માહીનો ફોર્મ કઇ ખાસ રહ્યું નથી અને વેસ્ટ ઇન્ડીઝની સાથે અત્યાર સુધી થયેલા ૪ વનડે મેચમાં તે કઇ ખાસ કરી શકિયા નથી.
અજીત અગરકરે એક ક્રિકેટ વેબસાટની સાથે ચર્ચા કરતા કહ્યું કે ભારતીય ટીમના ભવિષ્યને જાતા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમથી બહાર કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે. જેના માટે મુખ્ય પસંદકર્તાને નિશાન બનાવવા નિરાશાજનક છે. ટીમના ભવિષ્ય અને આગામી ટી-૨૦ વર્લ્ડ કપને જાતા આ નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવ્યો છે.
અગરકરે કહ્યું કે ૨૦૨૦માં ટી-૨૦ વર્લ્ડ કપ રમવો છે તો તે પહેલા ઋષભપંતને તક આપવી જાઇએ. પંત ધોનીનો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. જેથી તેને ટીમની સાથે દરેક પરિસ્થિતિમાં તાલમેળ માટે સમય આપવો જાઇએ. જા ટીમની પસંદગી માત્ર પ્રદર્શન છે તો તેના આધાર પર પણ ડ્રોપ કરવાના નિર્ણયને ખોટો ન કહી શકીએ. ટી-૨૦ ક્રિકેટરમાં ધોનીની હાલની ફોર્મ વધારે અસરકારક રહી નથી અને માત્ર તેનો રેકોર્ડ અને નામ જાતા તેને ટીમનો ભાગ બનાવી શકાય નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY