અમોદના સમની ગામ પાસે ટ્રકની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

0
564

ભરૂચ:
આમોદ તાલુકા ના સમની ગામ નજીક એક સમની જ ગામના યુવક પોતાની મોટર સાઇકલ એક્ટિવા ગાડી લઈને કામ અર્થે જઇ રહ્યા હતા જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકની અડફેટમાં આવતાં જ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બાઈક સવાર નું ઘટનાં સ્થળે મોત નીપજ્યું છે. દરમિયાન આમોદ પોલીસ ઘટનાં સ્થળ પર પહોંચી મૃતદેહ ને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધું તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY