સંખેડા તાલુકા કલેડીયા ગામે પાણી નો બગાડ : તંત્ર નિંદ્રાધીન!!

0
143

પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય માં આવનારા દિવસો માં પાણી ની સમસ્યા સર્જાય તેમ જાણવા મળે છે ત્યારે તંત્ર ના પાણીપૂવઠા ખાતા ના અધિકારીઓ બિનજવાબદારી વાળું વર્તન દાખવતા હોય તેમ ચર્ચાય છે.
રવાજય ની જીવાદોરી સમાન એકમાત્ર નર્મદા નદી ના નીર કચ્છ કાઠિયાવાડ સુધી પહોંચાડવા ના
પ્રયાસો વચ્ચે નહેરખાતા ના કર્મચારીઓ ની ઉદાસીનતા ના સમાચારો છાસવારે અખબારો ની સુરખી બને તો પણ બહેરા કાને જુરેનગતી નથી.
આવુજ કાઈ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેડીયા ગામ પાસે નર્મદા ના પાણી ની લાઈન માં ભગાણ થતા બન્યું છે.એકતરફ પ્રજા પાણી માટે બુમરાણ માચાવતી હોય અને બીજી તરફ નર્મદા નિગમના જડ અધિકારીઓ ના પાપે પાણી નો બગાડ થાય ત્યારે તંત્ર જાગે તે જરૂરી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY