જૂઠી અને જુમલેબાજ સરકાર પર સત્યની જીત થઈ : તબસ્સુમ હસન

0
14

લખનઉ,તા.૩૧
ઉત્તર પ્રદેશના કેરાના લોકસભા બેઠક પર આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસને કહ્યુ કે, જૂઠી અને જુમલેબાજ સરકાર પર સત્યની જીત થઈ છે. તબસ્સુમ આરએલડીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા છે. તેમણે કહ્યુ કે, મહાગઠબંધનની શરૂઆત થઈ છે. આગળ ચાલીને મહાગઠબંધન વધારે મજબૂત થવાનું છે. ૨૦૧૯માં ભાજપની હાર નક્કી છે. તેમણે ઈવીએમ અને વીવીપેટ પર સવાલ ઉઠાવતા કÌš કે, ચૂંટણીમાં ઈવીએમથી મતદાન થવું ન જાઈએ. રમઝાન માસ હોવા છતા લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યુ છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY