જ્યારે લાંબો કૂદકો મારવો હોય ત્યારે કેટલાક ડગલા પાછળ ખસવા પડે છે : રાજનાથસિંહ

0
10

ન્યુ દિલ્હી,તા.૩૧
ઉત્તર પ્રદેશમાં કૈરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં ઇન્ડ્ઢ ઉમેદવાર તબસ્સુમ હુસૈનને મોટી જીત મળવા જઈ રહી છે. ત્યારે ભાજપને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા મોટો આંચકો લાગ્યો છે. જ્યારે કૈરાનાના પરિણામ પછી ગૃહમંત્રી રાજનાથ સિંહને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમને કહ્યુ કે, જ્યારે લાંબો કૂદકો મારવો હોય ત્યારે કેટલાંક ડગલા પાછળ પણ ખસવા પડે છે.
અત્રે નોંધનીય છેકે, રાજનાથ સિંહનું આ નિવેદન માકર્સવાદી વિચારધારા ધરવાતા વ્લાદિમીર લેનિનું એક વાકય સાથે પણ જોડી શકાય છે. લેનિનનું એક પ્રખ્યાત વાક્્ય છે, ”ર્ંહી જીંp ર્હ્લિુટ્ઠઙ્ઘિ, ્‌ુર્ જીંp મ્ટ્ઠર્ષ્ઠાઙ્ઘિ “, એટલે જ્યારે તમારે એક પગલું આગળ વધવા માંગતા હોવ ત્યારે બે પગલાં પાછળ હટવું પડે છે.
લેનિનનું નામ ભારતાં ઘણું પ્રખ્યાત છે. ત્રિપુરામાં ભાજપે લેફ્ટ પાર્ટીને મોટી હાર આપી હતી. જેના પછી ત્યાં લેનિનની મૂર્તિઓ તોડવામાં આવી હતી. જેની ઘણી ટીકા પણ થઈ હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY