સૌરાષ્ટમાં ૪૮ કલાક સુધી હિટવેવની હવામાન વિભાગની આગાહી

0
131

ગાંધીનગર,
તા.૨૫/૦૩/૨૦૧૮

૩-૪ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા

રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો જાવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટમાં હિટવેવના કારણે સૌરાષ્ટમાં આકરો તાપ પડશે. સૌરાષ્ટના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ૪૮ કલાકમાં સૌથી વધુ હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. હીટવેવના કારણે તાપમાન ત્રણથી ચાર ડિગ્રી વધવાની શક્યતા છે.

સૌરાષ્ટÙમાં આગામી ૪૮ કલાકમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટના મોટો ભાગના વિસ્તારમાં ઉનાળામાં ભારે ગરમી પડશે અને આ વિસ્તારોમાં આગામી દિવસોમાં ૩થી ૪ ડિગ્રી તપામાન વધવાની શક્યતા છે. જેના કારણે આગામી ૪૮ કલાક સૌરાષ્ટમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.

સૌરાષ્ટ અને કચ્છમાં રહેતા લોકો તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ-કચ્છમાં પણ તીવ્ર ગરમીનું મોજુ ફરી વળ્યું છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બપોરના ગાળામાં ગરમીના કારણે જનજીવનને પણ અસર થઇ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY