સુરત, તા.૧૨
સાયણ-સનરાઈઝ એન્ટીગ્રેડ ટેક્ષ્ટાઈલ પાર્ક પ્લોટ નં.૪૫-૪૬ની ફેક્ટરીના સુપરવાઈઝર અોર્ડરમાં આવેલા કાર્ટુન આપવા ગયો હતો. પરંતુ કાર્ટુન આપવાના બદલે બારોબાર સગેવગે કરી ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ અોલપાડ પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીટીલાઈટ રોડ સૂર્યા કોમ્પ્લેક્ષ ખાતે અમનભાઈ અરૂણભાઈ અગ્રવાલ રહે છે. સાયણ સનરાઈઝ એન્ટીગ્રેડ ટેક્ષ્ટાઈલ પાર્ક ખાતે સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મનોજભાઈ અગ્રવાલ ફેક્ટરીમાંથી અોર્ડર આપવા માટે કાર્ટુન લઈ ગયો હતો. આ કાર્ટુન કરંજ સહયોગ હોટલ ખાતે આપવાના બદલે તેની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સુપરવાઈઝર સામે ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ અમન અગ્રવાલે અોલપાડ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



