મુંબઈ,તા.૨૯
શેરબજારમાં સેન્સેક્સમાં ૧૭૪ પોઇન્ટનો કડાકો નોંધાયો છે તો નિફ્ટીમાં ૦.૫ ટકાના કડાકા સાથે રેકોર્ડ હાઇની સપાટી પરથી નીચે પડ્યુ છે. શરૂઆતમાં તેજી સાથે માર્કેટમાં ધીમે ધીમે સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણ જાવા મળ્યુ હતુ. સેન્સેક્સે ૧૭૪ અંકોના ઘટાડા સાથે ૩૮૭૨૩ના સ્તરને સ્પર્શી લીધુ હતુ. તો નિફ્ટી ૧૭ અંકોના ઘટાડા સાથે ૧૧૬૯૨ના સ્તરે પહોંચી હતી. જે કે શરીઆતમાં નિફ્ટી ૧૧,૭૫૩.૨ પોઇન્ટનો એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. તો સેન્સેક્સ ૩૮,૯૮૯.૬૫નું નવુ શિખર શર કરવામાં કામયાબ રહ્યુ હતુ.
મિડકેપના શેરોમાં તેજી રહી હતી તો સ્મોલકેપ શેરોમાં થોડી નરમાશ જાવા મળી હતી. મિડકેપ ઈન્ડેક્સ ૦.૫ વધારા સાથે ૧૬,૭૫૦ના સ્તરે બંધ થયુ હતુ. તો નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૫ના ઉછાળા સાથે ૧૯,૮૨૭ના સ્તરે બંધ થઈ હતી. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૭,૦૫૩ પર બંધ થયુ હતુ.
આજના વેપારમાં ફાર્મા, આઈટી, પ્રાઈવેટ બેંક, એફએમસીજી અને મીડિયાના શેરોમાં ઘટાડો થયો હતો. બેંક નિફ્ટી ૦.૧૫ ટકા ઘટી ૨૮,૨૨૪ના સ્તરે બંધ થયો હતો. જોકે ઁજીં બેમક, મેટલ અને રિયલ્ટી શેરોમાં સારો વેપાર નોંધાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




