સેંસેક્સમાં ૧૫૯ અને નિફ્ટીમાં ૫૭ પોઈન્ટનો ઉછાળો

0
9

મુંબઈ,તા.૨૭
કારોબારી સત્રના બીજા દિવસે મંગળવારે પણ શેર બજાર સાથે બંધ થયું. બેકિંગ તથા ટેક્નોલોજી કંપનીઓમાં તેજીના લીધે બીએસઇનો ૩૧ કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ ૧૫૯.૦૬ અથવા ૦.૪૫ ટકા ઉછાળા સાથે ૩૫,૫૧૩.૧૪ પર બંધ થયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના ૫૦ કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી ૫૭ પોઈન્ટ એટલે કે ૦.૫૪ ટકાના ઉછાળા સાથે ૧૦,૬૮૫.૬૦ બંધ થયો. સોમવારે શેર બજાર ઉછાળા સાથે બંધ થયું હતું. સેંસેક્સ ૩૭૩.૦૬ પોઈન્ટની તેજી સાથે ૩૫,૩૫૪.૦૮ પર બંધ થયો. તો બીજી તરફ ૧૦૧.૮૫ પોઈન્ટ એટલે કે ૦.૯૭ ટકા ઉછાળા સાથે ૧૦,૬૨૮.૬૦ પર બંધ થયો હતો.
દિવસભરના કારોબારમાં સેંસેક્સે ૩૫,૫૫૫.૧૬નું ઉચ્ચ સ્તર અને ૩૫,૨૬૨.૯૭ નું ન્યૂનતમ સ્તરને અડ્ક્યો હતો. તો બીજી તરફ ૧૦,૬૯૫.૧૫નું ઉચ્ચતમ સ્તર જ્યારે ૧૦,૫૯૬.૩૫નું નૂન્યતમ સ્તરને અડ્ક્યો બીએસઇ પર ૧૪ કંપનીઓના શેરોમાં લે-વેચ અને ૧૭ કંપનીઓના શેરોમાં વેચાવલી જાવા મળી. તો બીજી તરફ એનએસઇ પર ૨૬ કંપનીઓના શેર ગ્રીન જાનના નિશાન પર રહ્યા, જ્યારે ૨૫ કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા.
બીએસઇ પર ઇંફોસિસના શેરમાં ૨.૫૩ ટકા, ટીસીએસમાં ૨.૨૯ ટકા, રિલાયન્સમાં ૧.૬૧ ટકા, ઇંડસઇંડ બેંકમાં, ૧.૨૯ ટકા, મારૂતિમાં ૧.૨ ટકા, જ્યારે એસબીઆઇમાં ૧.૧૭ ટકાની તેજી નોંધાઇ હતી. તો બીજી તરફ સન ફાર્માના શેરમાં ૩.૩૪ ટકા, હીરો મોટોકોર્પમાં ૩.૧૨ ટકા, યસ બેંકમાં ૨.૫૫ ટકા, વિપ્રોમાં ૨.૧૮ અને બજાજ ઓટોના શેરમાં ૨.૦૧નો ઘટાડો જાવા મળ્યો.
એનએસઇ પર ઇંફોસિસના શેરમાં ૩.૧૫ ટકા, બજાજ ફિન્સર્વમાં ૩ ટકા, ગેલમાં ૨.૭૧ ટકા, ટીસીએસમાં ૨.૬૫ ટકા અને બીપીસીએલમાં ૨.૪૩ ટકાની તેજી જાવા મળી. તો બીજી તરફ હીરો મોટોકોર્પના શેરમાં ૩.૮૪ ટકા, સનફાર્મામાં ૩.૮૧ ટકા, યસ બેંકમાં ૩.૦૩ ટકા, ભારતી એરટેલમાં ૨.૩૯ ટકા અને વિપ્રોના શેરમાં ૧.૯૩નો ઘટાડો નોંધવામાં આવ્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY