પૂર્વ કચ્છના શિકારપુર પવન ચક્કીમાં એક માસ અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ગાંધીધામ એલ.સી.બી.પોલીસ

0
70

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવના પટેલ ની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી ગાંધીધામ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.જાડેજા ને બાતમી હકીકત મળેલ કે શિકારપુર ગામનો આદમ સુલેમાં ત્રાયા અને તેમની સાથે બીજા માણસો ભેગા મળી અને શિકારપુર માણાબાની સીમ વિસ્તારમાં જે પવનચક્કીઓ આવેલ છે જે પવનચક્કીઓના કેબલ વાયરોની ચોરી કરી અને ચોરી કરેલ કેબલ વાયરો મોટરસાયકલ થી લાવી શિકારપુર ગામમાં આદમ સુલેમાન ત્રાયા પોતાની મકાનમાં છુપાવી રાખેલ છે જે હકીકત આધારે મકાનની ઝડતી તપાસ કરતાં ખૂણામાં બે કંતાનના કોથળામાં કોપરના કેબલ વાયરો ભરેલા મળેલ વાયરો કોપરના હોઇ જે બાબતે હાજર ઈસમ પાસે બિલ કે આધાર પુરાવા માગતાં પોતાની પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ જેથી કેબલ વાયરો બંને કોથળામાંથી બહાર કાઢતા કુલ્લે ૭ કેબલ વાયર ના ટુકડાઓની કુલ લંબાઈ ૨૪૨ ફુટ ની કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- કબજે કરેલ આ કેબલ વાયર મુદ્દે પૂછતાં શિકારપુરના માનાબા સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીઓ માંથી આશરે એકાદ માસ પહેલા ચોરી કરી પોતાની મોટર સાયકલ નંબર જી.જે.૧૨.એજે.૩૨૯૮ કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- વળી પર લઈ ગયેલ નું જણાવેલ જે થી આડેસર પોલીસ સ્ટેશન ના રેકોર્ડ પર ખરાઇ કરવામાં આવતા આડેસર પોલીસ સ્ટેશનના ફસ્ટ.૫૩/૧૮ આઈ.પી.સી કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ કરેલ છે જે ઉપરોક્ત સકપડતા મુદ્દામાલ સાથે વધુ તપાસ માટે આડેસર પોલીસને સોંપેલ છે આ કામગીરીમાં ગાંધીધામ એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર જે.પી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.કે.ખાંટ સ્ટાફ

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092.             ધર્મેશ જોગી -98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY