બિગબોસ વિનર શિલ્પા શિંદે બોલીવૂડમાં ડેબ્યૂ કરશે

0
7

મુંબઈ,તા.૨૭
બિગબોસ વિનર શિલ્પા શિંદે બોલીવૂડમાં કામ કરતી જાવા મળશે. શિલ્પા શિંદેને બિગ બોસમાં ભાગ લેવાની તક મળી હતી અને તેમાં તે વિનર પણ બની હતી. બિગબોસમાં વિનર થયા પછી તે ટીવી પરદેથી દૂર છે.
શિપ્લા શિંદે હવે બોલીવૂડમાં કામ કરતી જાવા મળશે. ફિલ્મ ‘રાધા કયું ગોરી મૈં કયું કાલા’માં શિલ્પાને રોલ મળ્યો છે. સલમાન ખાનની ફ્રેન્ડ યુલિયા વન્તુર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે શિલ્પાને પણ રોલ મળ્યો છે.
સલમાન ખાનને કારણે જ આ રોલ શિલ્પા શિંદેના મળ્યો હોય તેવી ચર્ચા હાલ બોલીવૂડમા ચાલી રહી છે. આ ફિલ્મની સ્ટોરી બળાત્કાર પિડીતા પર આધારીત છે. જેમાં શિલ્પાને પણ મહત્વનો રોલ મળ્યો છે. ફિલ્મના શૂટિંગનું પ્રથમ શેડ્યુલ ૧૨ નવેમ્બરથી શરૂ થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY