શિવસેના એનડીએ ઉમેદવારને સમર્થન કરશે

0
13

શિવસેનાએ કહ્યું કે, રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણી માટે તેઓ રાજગના ઉમેદવારને સમર્થન કરશે. શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીક કરી ૯ ઓગસ્ટના રોજ થનારા મતદાન માટે સમર્થન માંગ્યું હતું.
તેમણે કહ્યું કે, અમિત શાહે આજે ઉદ્ધવજી સાથે વાતચીત કરી અને શિવસેના પાસે સમર્થન માંગ્યું. અમે જદયુ ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે કારણ કે ઉપસભાપતિ પદ બિન-રાજકિય પદ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY