જાઉં છું કોણ કલમ ૩૭૦ને હટાવે છે : ફારુક અબ્દુલ્લા

0
23

શ્રીનગર,તા.૮
લોકસભા ચૂંટણીના પ્રચારમાં લાગેલા નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ ભાજપના મેનિફેસ્ટો પર તીખી પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ્લાએ કહ્યુ કે, ભાજપ પોતાના સંકલ્પ પત્રમાં જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાની વાત કરી છે, તેઓ ૩૭૦ હટાવશે તો પછી વિલય કંઇ બાજુ થશે?
અબ્દુલ્લાએ કહ્યુ કે, તેઓ સમજે છે કે બહારથી લાવશે અહીં વસાવશે અને અમારા નંબર કરી દેશે. આપણે શું સુતા રહીશું? આપણે તેનો મુકાબલો કરીશું ઇન્શાઅલ્લાહ. અમે તેના વિરુદ્ધ ઊભા થઇએ. ૩૭૦ને ખતમ કરવાનું કહો છો, અરે ખતમ કરશો તો વિલય કિયા થશે.
તેમણે વધુમાં કહ્યુ, તેઓ કલમ ૩૭૦ ખતમ કરશે, અમે પણ જાઇએ છીએ, હું પણ જાઉં છું કે કોણ તેનો ઝંડો ઊભો કરવા અહીં હશે. તેવું ના કરો જેનાથી તમે અમારા દિલોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY