લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે, હવે ફરી પ્લાન્ટ શરૂ થાય તેવું ઇચ્છે છેઃ સ્ટારલાઇટ સીઈઓ

0
58

ન્યુ દિલ્હી,તા.૧૪
સ્ટાર લાઇટ કોપર પ્લાન્ટના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર(સીઈઓ) પી. રામનાથનું કહ્યુ કે, આ યૂનિટ વિરુદ્ધ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. તેમણે પોતે આ વાતનો સ્વીકાર કર્યો છે. હવે લોકો ઇચ્છે કે પ્લાન્ટ ફરીથી શરૂ થાય.
તમિલનાડૂના તૂતીકોરિનમાં લોકોના વિરોધ પ્રદર્શન અને તે દરમિયાન થયેલા ગોળીબારમાં ૧૩ લોકોના મોત થયાં હતા જે બાદ અહી સ્ટારલાઇટ કોપર પ્લાંન્ટન બંધ કરી દેવામાં આવ્યો.
આ સમગ્ર મામલા પર સ્ટારલાઇટ કોપર પ્લાન્ટના સીઈઓ પી. રામનાથનું કહેવું છે કે, આ યૂનિટ વિરુદ્ધ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા તેમણે પોતે તે વાત કબૂલી છે. હવે આ લોકો ઇચ્છે છે કે, પ્લાન્ટ ફરીવાર શરૂ કરવામાં આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY