સમાલખામાં વાર્ષિક આંતરરાષ્ટ્રીય નિરંકારી સંત સમાગમનું આયોજન ગુજરાતના ૫ હજાર નિરંકારી સેવાદાર કરશે તૈયારીઅોમાં ભાગીદારી

0
23

સુરત, તા.૨૪

સુરત, વિશ્વ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય વાર્ષિક નિરંકારી સંત સમાગમ નું ૭૧ મુ ચરણ પેહલીવાર હરિયાણા ના ગણનોર અને સમાલખા ના વચ્ચે જી.ટી.રોડ સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ પર રાખવામાં આવશે, આનાથી પેહલા ૭૦ સમાગમ દેશ ની રાજધાની દિલ્હી માં થઈ ગયા.
દક્ષિણ ગુજરાત ના ઝોનલ ઇન્ચાર્જ શ્રી ઓનકાર સિંહ જી એ જણાવ્યું કે ઇસ. ૧૯૪૮ માં બાબા અવતાર સિહ જી દ્વારા શુરું થયેલા નિરંકારી સંત સમાગમ બાબા ગુરબચન સિંહ જી , બાબા હરદેવ સિંહ જી અને માતા સવિન્દર જી ના સાનિધ્ય માં ક્રમાનુસાર દિલ્હી માં થતા રહ્યા, જેમાં શ્રદ્ધાળુ ભક્તો ની સંખ્યા નિરંતર વધતી રહી, અંતઃ જગ્યા ઓછી પડવાના કારણે બાબા હરદેવ સિંહ જી ના માર્ગદર્શન માં સમાલખા માં લગભગ ૬૦૦ એકડ જમીન લેવામાં આવી હતી, જ્યાં પહેલીવાર ૨૪ નવેમ્બર થી ત્રણ દિવસીય ૭૧ મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ થવા જઈ રહ્યો છે.
એમણે જણાવ્યું કે ૭૧ મો નિરંકારી સંત સમાગમ ની તૈયારીઓ ના માટે સેવાનું શુભારંભ સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ એ પાછલા દિવસે હરિયાણા ના સમાલખા સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ પર કર્યું, એની સાથે જ દેશભર થી પહોંચેલા હજારો સેવાદળ ના ભાઈ બહેનો તથા અન્ય શ્રદ્ધાળુ ભક્ત પ્રતિદિવસ સેવા કરી તૈયારીઓ માં પોતાની ભાગીદારી આપી રહ્યા છે.
એમણે જણાવ્યું કે સમાગમ ની તૈયારીઓ માં સેવા કરવા હેતુ ગુજરાત થી લગભગ ૫ હજાર સેવાદળ ભક્ત સમાલખા ના માટે નીકળી ગયા છે, જે લગાતાર એક માસ ચાલવા વાળી તૈયારીઓ માં ભાગીદારી કરશે, જ્યારે સમાગમ માં ભાગ લેવા માટે ગુજરાત થી જ લગભગ એક લાખ ભક્ત ૨૨ નવેમ્બરે સમાલખા પહુચશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY