ન્યુ દિલ્હી,તા.૧૯
કશ્મીરમાંથી AFSPA હટાવાની માગ સૈફુદ્દીન સોઝે કરી છે. કશ્મીરમાં લગાવવામાં આવેલી છહ્લજીઁછ એટલે કે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એટ હટાવવાની માગ સોઝે કરી છે. સૈફુદ્દીન સોઝે આ અંગે વાત કરતા કહ્યું કે, કશ્મીરમાંથી AFSPA હટાવી દેવી જાઈએ.
છહ્લજીઁછ ના કારણે કશ્મીર ઘાટીમાં અલગાવવાદ વધ્યો છે. જેથી લોકોની સુરક્ષા જાતા છહ્લજીઁછ હટાવી લેવું યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે, ૧ સપ્ટેમ્બર ૧૯૫૮માં અસમ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગલેન્ડ સહિત ભારતના ઉત્તર પૂર્વમાં આ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો.
બાદમાં પંજાબ અને ચંદીગઢમાં આ કાયદો આવ્યો અને ૧૯૯૭માં આ કાયદાને ત્યાંથી હટાવી દેવાયો. તો ૧૯૯૦માં જમ્મૂ-કશ્મીરમાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે.
આર્મ્ડ ફોર્સ સ્પેશ્યલ પાવર એક્ટ ( AFSPA) સેનાને જમ્મુ-કશ્મીર તથા પૂર્વોત્તરના કેટલાક વિવાદાસ્પદ વિસ્તારોમાં ખાસ વિશેષાધિકાર આપવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




