પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીની હાલત નાજુક થતા વેÂન્ટલેટર પર રખાયા

0
5

પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીની હાલત નાજુક થતા વેÂન્ટલેટર પર રખાયા
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૨
પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીની હાલત નાજુક છે.તેઓ કીડનીમાં બિમારીના કારણે ૧૦ ઓગસ્ટથી હોÂસ્પટલમાં દાખલ છે.અને હાલ તેમને વેÂન્ટલેટર પર રાખવામાં આવ્યા છે.સોમનાથ ચેટર્જીના ઈલાજ માટે પાંચ સભ્યોની મેડિકલ ટીમ બનાવવામાં આવી છે.જે તેમની તબિયત પર નજર રાખી રહી છે.
આ પહેલા જુનના અંતિમ સપ્તાહમાં પણ તેમની તબિયત ખરાબ થવાના કારણે કોલકત્તાની ખાનગી હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હાત.જાકે બાદમાં સ્વાસ્થ્ય સુધાર થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
૨૫ ઓગસ્ટ ૧૯૨૯ના દિવસે અસમના તેજપુરમાં જન્મ થયો હતો.તેએએ કોલકત્તા અને કેÂમ્બ્રજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો.મનમોહન સિંહ સરકારના પહેલા કાર્યકાળમાં તેઓ લોકસભા સ્પીકર રહ્યા હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY