ફિલ્મ સૂરમાએ બે દિવસમાં આઠ કરોડથી વધુની કમાણી કરી

0
172

મુંબઈ,તા.૧૫
સંદીપ સિંહની બાયોપિક ફિલ્મ ‘સૂરમાં’ના બોક્સ ઓફિસ કલેક્શનમાં શનિવારે જારદાર ઉછાળ જાવા મળ્યો છે. ફિલ્મે બિઝનેસમાં ૫૭.૮૧ પ્રતિશતનો ઉછાળ આયો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા છે. આશા છે કે ફિલ્મનો બિઝનેસ રવિવારે વધુ સારો રહેશે અને આંકડા પહેલા કરતા સારા હશે.
ફિલ્મે પહેલા દિવસે ૩ કરોડ ૨૦ લાખ રૂપિયાની કમાણી કરી છે અને બીજા દિવસે ૫ કરોડ ૫ લાખ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું અત્યાર સુધીનું કુલ બિઝનેસ ૮ કરોડ ૨૫ લાખ રૂપિયા થઇ ચુક્યું છે.
તરણે ફિલ્મના આંકડા શેર કરતા લખ્યું, બીજા દિવસે UPWARD TREND દેખવા મળ્યું. હકારાત્મક વર્ડ ટુ માઉથનું રિફ્લેક્શન બોક્સ ઓફિસ પર જાવા મળ્યું છે.
૧૩ જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ, તાપસી પન્ન્š અને અંગદ બેડી મહત્વના રોલમાં જાવા મળે છે. દિલજીત હોકી ખેલાડી સંદીપ સિંહના રોલમાં અને તાપસી સંદીપના લાવ ઇન્ટરેસ્ટ હરપ્રીતના રોલમાં જાવા મળે છે. અંગદ બેદીએ ફિલ્મમાં બિક્રમજીત સિંહની ભૂમિકા ભજવી છે. કુલ ૧૩૧ મિનીટની આ ફિલ્મનું નિર્દેશન શાદ અલીએ કર્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY