બેંક લોનથી નવી મોટર સાઈકલો અપાવી આરસી બૂક પડાવી લીધી

0
65

સુરત, તા. ૧૦
ડભોલી ગામ-વેડરોડ યમુના પાર્કની બાજુમાં રહેતા એક રત્નકલાકારને જુદી-જુદી જગ્યાએથી મોટર સાઈકલો અપાવી રોકડા રૂપિયા તથા આર.સી. બૂક લઈને આરોપી ફરાર થઇ ગયો હોવાનો બનાવ ચોકબજાર પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આર્કિટેક ગામના વતની અને હાલમાં ડભોલી ગામ શ્યામ દર્શન રોï હાઉસ યમુના પાર્ક પાસે રહેતા નરેશભાઈ ગોવિંદભાઈ સેલીયા તથા તેનાï મિત્રોને કડોદરા- બારડોલી રોડ માનસી રેસિડેન્સી ખાતે રહેતા રોહિતભાઇ રામાણીએ જુદી-જુદી જગ્યાથી મોટર સાઈકલો અપાવી રોકડા રૂપિયા લઈ આર.સી. બૂક છ માસ પછી આપવાની લલચામણી વાત કરી હતી. ૬ મહિના બાદ તેઅોને કંઈ પણ નહીં આપીને રïત્ïનકલાકાર તથા તેના મિત્રો સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હતો. ચોકબજર પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY