આરોપી સુકેતુ મોદીના જામીન રદ કરવા અંગેની અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

0
308

સુરત, તા. ૦૮
સરગમ શોપિંગ સેન્ટર પાસે આવેલી સર્જન સોસાયટીમાં રહેતા અને મોઢવણિક જ્ઞાતિના અગ્રણી નિશિત જરીવાલાની ઘાતકી હત્યા કરવાના મામલે ઝડપાયેલા સુકેતુ મોદીને ગુજરાત હાઈકોર્ટે જામીન મુકત કરવાનો હુકમ કર્યા બાદ ફરિયાદીએ તના જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી. જેની સુનાવણી આજરોજ હાથ ધરાઈ હતી.
આ કેસની વિગતો એવી છે કે, આજથી બે-વર્ષ પહેલાં અઠવા લાઈન્સ- સરગમ શોપિંગ સેન્ટર પાસે આવેલી સર્જન સોસાયટીમાં હિતેષ જરીવાળાના પુત્ર નિશિત જરીવાળાના લગ્ન વેલ્સી જરીવાળા સાથે થયા હતા. લગ્ન થયા બાદ તેમને એક સંતાન પણ છે. ગત બે વર્ષ પહેલાં સુકેતુ મોદી, વેલ્સી જરીવાળા તથા તેના ડ્રાઈવરે નિશિત જરીવાળાની હત્યાનું કાવત્રુ ઘડી કાઢી ઘાતકી હત્યા કરી નાખી હતી. આ કેસમાં સુકેતુ મોદીના જામીન ગુજરાત હાઈકોર્ટ મંજૂર કર્યા બાદ ફરિયાદીએ સુપ્રીમ કોર્ટમાં તેના જામીન રદ કરવા માટેની એક અરજી કરી હતી. જેની સુનાવણી આજરોજ હાથ ધરાઈ હતી. જાકે, સુરત સેશન્સ કોર્ટે સુકેતુ મોદીïના જામીનïના મંજૂર કર્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY