સુરત, તા.૩૧
સુમુલ ડેરી રોડ અલ્કાપુરી સોસાયટી દિવ્યજ્યોત ફ્લેટના ફ્લેટ નં.એ/૨૧માંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂ.૧૦,૦૦૦ અને સોના-ચાંદીના દાગીના મળી કુલે રૂ.૧.૨૦ લાખની મતા ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે ફ્લેટ માલિક હેતલભાઈ બીપીનચંદ્ર ભટ્ટે મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







