કાદર વાડીવાલાને મળેલી અંડરવર્લ્ડની ધમકી અંગે ડીસીબીની તપાસ

0
97

અંધારી આલમ સાથે સંકળાયેલા પંટરોની પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ
સુરત, તા.૩૧
સુરતના જાણીતા ઉદ્યોગકાર અને ભાજપના આગેવાન કાદર વાડીવાળાને દાઉદ ગેંગના ગેંગસ્ટર એજાઝ લાકડાવાળાએ આપેલી ધમકીની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાનચ હજુ સુધી આ ફોન અને એસએમએસ ક્યાંથી આવ્યો ? એ જાણી શકી નથી. જાકે કઈમ બ્રાંચ પોલીસે મોબાઈલ કંપની પાસેથી માહિતી મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કાદર વાડીવાળાને અંધારી આલમ તરફથી ધમકી મળતા શહેરના બિલ્ડરો અને ઉદ્યોગકારોïમાં ખળભળાટ વ્યાપી ગયો છે. લાંબા સમય બાદ સુરતમાં અંધારી આલમ તરફથી ધમકી અપાયાનો બનાવ બનતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચારેકોર દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાન ફરિયાદી કાદર વાડીવાળાએ જણાવ્યું હતું કે સુરત પોલીસના અધિકારીઅો જીણવટભરી તપાસ કરી રહ્ના છે અને પોલીસ તંત્ર તરફથી સારો સહયોગ મળી રહ્ના છે. તેમજ સમાજના અગ્રણીઅો, ભાજપ પક્ષના આગેવાનો પણ મારી પડખે ઉભા રહી છે. હુંફ આપી રહ્ના છે.
દરમિયાન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અંધારી આલમ સાથે સંકળાયેલા સુરતના પંટરોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY