સિંહોના મોત એક ગંભીર મુદ્દો,સિંહોનું સંરક્ષણ જરૂરી : સુપ્રિમ કોર્ટ

0
10

ગાંધીનગર,તા.૩
સિંહોના મોતના મામલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફટકાર આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે આ મામલે જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સિંહોના મોત એક ગંભીર મુદ્દો છે. સિંહોનું સંરક્ષણ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગીરમાં છેલ્લાં વીસ દિવસમાં ૨૩ સિંહના મોત થતા અનેક સવાલો ઉભા થયા છે. સિંહના મોત પાછળ ઈનફાઈટ અને વાયરસ જવાબદાર હોવાનું પણ બહાર આવ્યું હતું.
પરંતુ આ ઘટનામાં સત્યાર્થતા કેટલી છે તે એક તપાસનો વિષય છે. જેના પગલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે સિંહના મોતના મામલે જવાબ માગ્યો છે. જેથી હવે રાજ્ય સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY