ઉધનામાં ગેરકાયદેસર બાંધકામનું ડીમોલીશન

0
24

સુરત, તા.૨૭
સાઉથ ઝોનના એડી. સીટી ઈજનેર તથા ઝોનલ ચીફ તેમજ કાર્યપાલક ઈજનેરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સાઉથ ઝોન સમાવિષ્ટ ડ્રા. ટી.પી. સ્કીમ નં.૫૬ બમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડ્રા ટી.પી. સ્કીમ નં.૫૬માં આવેલ આશાપુરી સોસાયટી-૨ના પ્લોટ નં.૩૭૨, ૩૭૩, ૩૭૪માં દુકાનના ૭ શટર દુર કરવામાં પણ આવ્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY