સુરત, તા.૭
આજે બપોરે ૧૨ વાગ્યાના સુમારે દાંડી રોડ પર કુંકણી ગામ નજીક નહેરïમાંથી અજાણી મહિલાની લાશ દેખાતા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
મોરાભાગળ ફાયર સ્ટેશનના સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબઆજે બપોરે કુંકણી ગામની નહેરમાંથી અજાણી સ્ત્રીની લાશ જોઈ સ્થાનિકો દ્વારા માહિતી આપવામાં આવી હતી. ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી નહેરના પાણીïમાંથી અજાણી સ્ત્રીની લાશ બહાર કાઢવામાં આવી હતી.એક અજાણી મહિલા ઉપર આશરે ૫૫થી ૬૦ વર્ષની લાશને શહેર પોલીસને સોîપવામાં આવતા પોલીસે મૃતક મહિલાની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



