વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

0
10

સુરત, તા.૭
મહિધરપુરા પોલીસે દારૂના જથ્થા સાથે પાંડેસરાના બુટલેગરની ધરપકડ કરી હતી.
મહિધરપુરા પોલીસે બાતમીના આધારે અમીષા ચાર રસ્તા પાસેથી બુટલેગર ગણપત શંભુ પટેલ રહે. અરૂણ ઉદય સોસાયટી પાંડેસરાની ધરપકડ કરી બ્રાન્ડેડ કંપનીની દારૂની ૨૪ બોટલ કિંમત રૂ.૨૬૧૬૦ની કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY