સુરત, તા. ૯
બમરોલી રોડ આશીર્વાદ ઈન્ડસ્ટ્રીઝના ખાતા નં. ૩૦-૩૧માંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા ૫.૨૫ લાખની ચોરી કરી ગયા હતા. ઓફિસનું તાળુતોડી ટેબલના ખાનામાંથી તસ્કરો રોકડા લઈ ગયા હતા. બનાવ સંદર્ભે કારખાના માલિક ચિંટુ ઉર્ફે આકાશ સોમનાથ ચુગઉએ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



