સુરત જિલ્લાની યુવતી હેમાબેન શર્મા લાપતા

0
13

સુરત, તા.૧૧
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર રામકુંડ ગામની હેમાબેન નિતેષભાઈ શર્મા ઉ.વ.૨૮-૨-૨૦૧૯ના રોજ સાંજે ૫.૦૦ કલાકની આસપાસ કોઈને કંઈ પણ કહ્ના વગર જતી રહી છે. જે આજદિન સુધી ઘરે પરત આવી નથી. ગુમ થનારની ઉંમર ૨૩ વર્ષ, ઊંચાઈ સવા પાંચ ફૂટ, રંગે ઘઉંવર્ણી, શરીરે પીળા રંગનો પંજાબી શુટ પહેર્યો છે. તે ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલાની જો કોઈને ભાળ મળે તો સરીગામ આઉટ પોસ્ટ અથવા ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY