સુરતમાં મહતમ ૩૨ અને વલસાડમાં ૩૧ ડીગ્રી
સુરત, તા.૧૪
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં નજીવો વધારો થતા બપોરના સમયે ગરમીનો અનુભવ થયો હતો. આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે તેવી શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં ૩૧ થી ૩૩ ડીગ્રીની આસપાસ ગરમી નોધાઈ છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૨.૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૯.૫ ડીગ્રી નોદાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭ મિલીબાર નોધાયું છે. શહેરમાં દક્ષિણ પિમ દિશાથી કલાકના ૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે એકથી બે ડીગ્રી તાપમાન વધ્યું છે. નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૧૪ ડીગ્રી નોîધાયું છે. વલસાડમાં અધિકતમ તાપમાન ૩૧.૯ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૭.૧ ડીગ્રી નોîધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





