સુરત, તા.૧૫
ધી સર્ઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા શુક્રવારે તા.૧૫ માર્ચ ૨૦૧૯ના રોજ સાંજે ૫.૩૦ કલાકે નાનપુરા સમૃદ્ધિ ખાતે સુરતના કાપડ ઉદ્યોગના ભવિષ્ય વિશેપેનલ ડિસ્કïશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાપડ ઉદ્યોગના વિવિધ સેક્ટર જેવા કેટેક્ષ્ચુરાઈઝીંગ, વિવિંગ, નીટિંગ અને યાર્નને ચર્ચામાં આવરી લેવામાં આવશે. વક્તા આનંદ સ્વરૂપ એર ટેક્ષ્ચ્યુરાઈઝીંગ, મનોજ ખન્ના, ફેબ્રિક પ્રોસેસિંગ, મયુર ગોîડલીયા, નીટિંગ, કુલકર્ણી વિવિંગ અને મનોજ ગૌતમ યાર્ન ડાઈંગ વિશે ચર્ચા કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



