સુરત, તા.૧૫
બેગાલ સ્પોટિંગ યંગ આર્ટસ કલબ સુરતનું ૪૯મું વાર્ષિક સ્ïનેહમિલન અને પ્રમુખ હરીશ શાહની ૭૨ જન્મ દિન ઉજવણી પ્રસંગે બેગાલ સ્પોટિંગ યંગ આર્ટસ ક્લબ સુરત દ્વારા સુરતમાં યોજાયેલ ૨૨મી બેસ્ટ લેડીસિંગર્સ ગીત સ્પર્ધા ૨૦૧૯ના વિજેતાઓ મીરા રાદડિયા,પ્રિયંકા લોટવાલા, અર્પિત શાલીન, આરોહી શાહ,પ્રિયાસી ટંડેલ, ટીશા નિલેષ સ્પર્ધકો હતા. ૨૩, બેસ્ટ ડુએટ સિંગર્સ ગીત સ્પર્ધા ૨૦૧૯ના વિજેતાઓ શાનુખાન અર્પિતા શાલીન, મહેશ ગોહર ટીશા નિલેષ, નઈમ મલિક-સલીમ ટોની, ઐયુબ ખલીફા -ભુપેન્દ્ર ગૌસ્વામી, અસલમવોરા-સલીમ ટોની. બાબા સિંઘાનીયા -સ્મિતા મહેતા, નીતા મકવાણા-સંજય સેલાર, જયંતિ ગજ્જર-ભુપેન્દ્ર સ્પર્ધકો હતા. ૧૬ નિર્ણાયકો હતા. રાજુરાણા, ભૂમિકા વખારીયા, ફીરોજ કાપડિયા, ભક્તિ શાહ. અતિથિ વિશેષ અનિલ પટેલ (ગાંધીનગર), મુખ્ય અતિથિ અનિલ બિસ્કીટવાલા, પ્રમુખ હરીશ શાહ, મહામંત્રી મેનેજર મોહિન મલિક, વાઈસ ચેરમેન રવિ અગલ, પંચમ ગ્રુપના રીધ્ધેશ્વર શ્રીકુમાર અને નિર્ણાયકો હસ્તે ૧૮ વિજેતાઓને ટ્રોફીઓ, પ્રમાણપત્રો નાયત કરાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



