સુરત, તા.૧૩
ફીનિસિંગ કરવા માટે આપેલા રૂપિયા ૩.૨૫ લાખના સોનાના દાગીના લઈને પિમ બંગાળનો વતની કારીગર ભાગી ગયો હતો. આ અંગે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાલગેટ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાણીતળાવ ભાવનગરી મહોલ્લામાં રહેતાં સોની મતીઝુલ અખ્તર મલિકે આરોપી સોમનાથુ દેબુ મુખરજીને રૂપિયા ૩.૨૫ લાખના દાગીના ફીનિસિંગ કરવા આપ્યા હતા. આ દાગીના લઈને કારીગર સોમનાથ દેબુ નાસી ગયો હતો. લાલગેટ પોલીસે ફરિયાદ નોધી સબ ઈન્સ્પે. વી.જી. જેઠવાએ ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




