યુવતીનું બોગસ ફેસબુક આઈડી બનાવી બિભત્સ ફોટો અપલોડ કર્યા

0
10

સોશિયલ મીડિયામાં યુવતીના ચરિત્ર્યનું હનન
સુરત, તા.૧૩
પુણાની યુવતીના નામે બોગસ ફેસબુક આઈડી બનાવી અજાણ્યા વ્યક્તિએ આ યુવતીનું ચારિત્ર્ય હનન થાય તેવા ફોટા અને લખાણો અપલોડ કરી ગુનાહિત કૃત્ય કયુ હતું.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અજાણ્યા વ્યક્તિએ પુણા વિસ્તારની એક યુવતીના નામની બોગસ ફેસબુક આઈડી બનાવી અશ્લીલ ફોટા અને ગંદી કોમેન્ટ અપલોડ કરી હતી. બીજા લોકો આવુ લખાણ વાંચે, તો તેઅોના કામિકા રસને અસર કરે, તેવુ નીતિ ભ્રષ્ટ કરી ગુનાહિત કૃત્ય કયુ હતું. પુણા પોલીસે યુવતીની ફરિયાદ નોîધી પો.ઈન્સ્પે. આર.આર. ભાંભળાએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY