એલ.પી. સવાણી સ્કૂલની વિદ્યાર્થિનીરુચિ નેશનલ સ્કૂલ ગેમ્સમાં ઝળકી

0
13

સુરત, તા.૨૩
એલ.પી. સવાણી ઈન્ટરનેશનલ સ્કૂલની ૬૪મી નેશનલ સ્કૂલ ગેમ્સ અંતર્ગત ગર્લ્સ અંડર ૧૭ની પસંદગી થતા દુર્ગ, છત્રીસગઢ ખાતે શ્રેષ્ઠ દેખાવ બદલ સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હી, ભારત સરકાર તરફથી પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેશનલ સિદ્ધિ બદલ કિરીટભાઈ પટેલ (પ્રમુખ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, શ્રેષ્ઠ બી.આર.સી. વિજેતા ગુજરાત) હંસાબેન બીપીનભાઈ પરમાર, પ્રજ્ઞેશ ભાઈ, દિશાબેન કિશોરભાઈ, કોચ ધવલભાઈï, મયુરભાઈ સોલંકીએ પુષ્પગુચ્છ આપી અભિનંદનો પાઠવી નેશનલï રમત ગમત ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી રહો એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY