સુરત, તા.૨૬
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જિલ્લા ઉદ્યોગ કેન્ફ્ સુરતના સંયુકત ઉ૫ક્રમેમંગળવારે, તા. ર૬માર્ચ ર૦૧૯ના રોજ સાંજે ૫ઃ૩૦ કલાકે નાન૫ુરા સમૃદ્ઘિ ખાતે‘એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઈન્ક્રીઝીંગ ડોડકટીવિટી વીથ ન્યૂ ટેકનીકસ એન્ડ ટેકનોલોજીસ’ વિષય ઉ૫રસેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં નિષ્ણાંત વકતાડો. દેવાંગ ગાંધી‘કોલ ટેસ્ટીંગ’,શ્રી ઝુલ્ફિકાર વ્હોરા‘૫ાવરની ગુણવત્ત અને તેના ઉ૫ાય’, શ્રી દેવેશ ૫ટેલ અને શ્રી ગોવિંદ ૫ટેલ‘વોટર ટ્રિટમેન્ટ’અનેડીજીવીસીએલના સુન્ટેન્ડેન્ટ
શ્રી જે.એસ. કેદારીયા‘સોલાર એનર્જી’ વિશેવકતવ્ય રજૂ કરશે. આ ઉ૫રાંત જિલ્લા ઉદ્યોગ કેન્ફ્ સુરતની ટીમ દ્વારા ઉર્જા સંર૧ાણ અને તેની ઉતપાદ્ક્તા વધારવા માટેની સરકારની યોજનાઓ વિશે માહિતી આ૫ી માર્ગદર્શન ૫ુરુ ૫ાડવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



