ચોકબજાર બડેખા ચકલામાં લારી-ગલ્લાનું દબાણ નાબૂદ

0
3

સુરત, તા.૨૬
સેન્ટ્રલ ઝોનના ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેર સૂચના અને માર્ગદર્શન સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં તા.૨૫/૦૩/૨૦૧૯ના રોજ શહેર વિકાસ વિભાગ, દબાણ વિભાગ, લોકસેવા વિભાગ તેમજ વોચ એન્ડ વોર્ડ વિભાગના સ્ટાફ દ્વારા સેન્ટ્રલ ઝોનમાં ચોકબજાર-સાગર રેસ્ટોરન્ટથી બડેખા ચકલા થઈ ખાટકી વાડ પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં કુલ્લે ખુલ્લી/બંધ લારી-૨૨, પતરાના બનાવેલ શેડ આશરે ૨૦૦ ચો.ફૂટ અને અન્ય પરચુરણ સામાન લઈ દંડ પેટે રૂ.૭૦૦૦ વસુલ લેવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY