માર્કેટ નજીકતી યુવકના મોબાઈલની ચીલ ઝડપ

0
6

સુરત, તા.૨૮
સલાબતપુરા હરીહંત માર્કેટ પાસેથી પસાર થતા એક રાહદારી યુવકના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી એક્ટીવા પર આવેલા અજાણ્યા યુવકો ફરાર થઈ ગયોં હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સલાબતપુરા ઉમરવાડા વિસ્તારમાં ફિરોઝ મોહમંદ શેખ રહે છે ગત રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે તેઓ સલાબતપુરા સાંઈઘાટી હાઉસ હરીહંત માર્કેટ પાસેથી પસાર થતા હતા ત્યારે એક્ટીવા બાઈકï પર આવેલા બે અજાણ્યા ઈસમોએ તેમના હાથમાંથી રૂ. ૮ હજારની કિંમતનો મોબાઈલ ફોનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આઈપીસીï-૩૫૬, ૩૭૯ તથા ૧૧૪ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે. સલબાતપુરા પોલીસે ગુનાવાળી જગ્યાનુંï નિરિક્ષણï પણ કર્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY