લીંબાયતમાં અદાવત રાખી ચપ્પુ મારી દેવાયું

0
5

સુરત, તા.૩૦
લીંબાયતમાં બેસવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી ચપ્પુના ઘા ઝીંકાયાનો બનાવ બન્યો હતો.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લીંબાયત શાહપુરામાં રહેતાં રઈશ રઉફ શાહ સાથે અગાઉ બેસવા બાબતે આરોપી મોસીન ઉર્ફે ભૂરિયા મન્સુરી સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી આરોપીએ ચપ્પુના ઘા ઝીંકી ઈજા પહોચાડી હતી. લીંબાયત પોલીસ ફરિયાદ નોîધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY