ધો.૧૦ અને ધો.૧૨ કોમર્સ બાદ કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન

0
13

સાંજે ચેમ્બરમાં માર્ગદર્શક સેમિનાર યોજાશે
સુરત, તા.૦૧
ધોરણ ૧૦ અને ૧ર બાદ વિદ્યાર્થીઓને કયા ૧ોત્રમાં કારકિર્દી ઘડવી અને કઈ ફ્લ્ડિમાં ભણતર આગળ ધ૫ાવવું તેવી મૂંઝવણ સતાવતી હોવાથી તેઓની મૂંઝવણને દૂર કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સતત અગ્યાર દિવસ માટે ‘કેરીયર ગાઇડન્સ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવ અંતર્ગતસોમવારે, તા. ૧ એિ­લ ર૦૧૯ના રોજ સાંજે ૪ઃ૦૦ કલાકે ‘ધો. ૧૦ અને ધો. ૧ર કોમર્સ બાદ વિવિધ ૧ોત્રોમાં રહેલી કારકીર્દી ઘડતરની તકો’ વિશે ૫ત્રકાર અને શિ૧ાણ સર્વદા મેગેઝીનના સં૫ાદક શ્રી જયેશ બ્રહ્મભણ્દ્વારા માર્ગદર્શન આ૫વામાં આવશે.
આ સેમિનારમાં હાજરી આ૫વા માટે ચ્ભ્ખ્ચ્બ્દ્યમ્ઈથ્ળિબ્ઉચ્ય્૧ઠ લીન્ક ઉ૫ર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વિદ્યાર્થીઅો અને વાલીઑ આ સેમિનારનો વિનામૂલ્યે લાભ લઇ શકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY