બસમાં ચઢતી વખતે ગઠીયાએ કરામત કરી
સુરત, તા.૦૧
સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપર બાસમાં ચઢતી વખતે બે અજાણી મહિલાએ ધક્કામુક્કી કરી મહિલાના પર્સમાંથી રોકડા-સોના-ચાંદીનાï દાગીના મળી કુલ્લેï રૂપિયા ૧,૦૫,૦૦૦ની મળીને ગાયબ કરી દીધા હતા.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબï બેગમપુરાï એચ.કે. સ્ટ્રીટમાંï રહેતા ખુજૈમાભાઈ ફખરૂદ્દીન વોરાએ આપેલી ફરિયાદ મુજબ ફરિયાદીની માતા સેન્ટ્રલ બસ સ્ટેશનï ઉપર બસમાં ચઢતી વેળાï પાછળ ઊભેલી બે અજણી મહિલાએ ધક્કા મુક્કી કરી ફરિયાદીની માતાનાï થેલામાંથી સોનાની બંગડી, વીટી રોકડા ૫૦૦૦ સહિતની કુલ્લે રૂપિયા ૧,૦૫,૦૦૦નીï મતા ચોરી ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



