વિધાનસભા બેઠક દીઠ એક આદર્શ બુથ દિવ્યાંગો માટે સાકાર કરવામાં આવશે

0
20

મતદાન કેન્દ્રોમાં વિવિધ સુવિધાઓ અંગે સૂચનો કરાયા
સુરત, તા.૮

લોકસભાની સામાન્ય ચુંટણી માટે દિવ્યાંગ મતદારો વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે ચુંટણી પંચ દ્વારા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠક દિઠ એક-એક દિવ્યાંગો માટે આદર્શબુથ મતદાન કેન્દ્રની ઉભા કરવામાં આવશે.
જે અંતર્ગત ગતરોજ દિવ્યાંગ મતદારો માટેના સ્પેશ્યલ શ્રી બી.કે.કુમારે ઉમરા ખાતે આવેલી દિવ્યાંગો માટે કાર્ય કરતી ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને દિવ્યાંગ મતદાન મથકોની મુલાકાત લઈ દિવ્યાગો માટેની વેસ્ટર્ન ટોયલેટ તેમજ અન્ય સુવિધાઓની જાત ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા હતા.
૧૫૫-ઓલપાડ નંબર.૭૦ સોદલધારા, ૧૫૭-માંડવી-૮, અરેઠ-૧, પ્રાથમિક શાળા, ૧૫૮ કામરેજ સાનિયા અહેમદ-૧, બુથ નંબર-૪૮૪, પ્રાયમરી સ્કુલ સનીય અહેમદ, ૧૫૯- સુરત ઈસ્ટમાં નાનપુરા-૧૭, બુથનંબર ૧૬૯, ટી.એન્ડ ટીવી સ્કુલ નાનપુરા, ૧૬૦-સુરત નોર્થ કતારગામ બુથ નંબર-૧૨, નગર પ્રાયમરી મિશ્રા સ્કુલ નંબર ૧૩૩-૧૧૫, પારશ ચોકી પાસે, વરાછા વિસ્તારમાં નાના વરાછા બુથ નંબર ૪૩, રૂમ નંબર-૧, એસ.એમ.સી. નંદઘર આંગણવાડી, નંદનવન રો હાઉસ, કરંજ વિસ્તારમાં એલ.એચ.રોડ-૮, બુથનંબર-૧૩૦ નોબલ પબ્લિક સ્કુલ આઈમાતા રોડ રૂમનંબર ૬ ખાતે, લિંબાયતમાં ડુભાલ બુથ નંબર-૨૬, નંબર ૧૦૦, એમ.પી. લીલીયાવાળા સ્કુલ નંબર ૧૧, ઉધના ખાતે ઉધના ખાતે બુથ નંબર-૮૭, આર.એન.નાયક સ્કુલ સ્વામિનારાયણ મંદિર સામે, ઉધના-નવસારી રોડ, ૧૬૫-મજુરા ખાતે અઠવાલાઈન્સ બુથ નંબર-૪, પ્રાથમિક શાળા નંબર-૫, ન્યુ સ્કુલ અઠવાલાઈન્સ રૂમ નંબર-૨, કતારગામ ખાતે ૧૩૫ નંબર ૨૬૨, ગજેરા વિદ્યાભવન અમરોલી રોડ, કતારગામ, સુરત વેસ્ટ માટે પાલનપુર પાટીયા-૯, બુથનંબર૭૪, આઈએન ટેકરાવાલા સ્કુલ અડાજણ, ચોર્યાસી ખાતે ઈચ્છાપોર નંબર ૯, શારદા વિદ્યાલય,બુથ નંબર-૯, બારડોલી ખાતે ૭૮ જે.એમ.હાઈસકુલ રૂમનં.૧૭ તથા મહુવા વિભાનસભામાં વાલોદ સ.ગો.હાઈસ્કુલ ફળિયુ, તા.વાલોડ જિ.તાપી ખાતે દિવ્યાંગો માટે આદર્શ મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY