તા.૨૩’મીએ મતદાનના દિવસે શાળાઓમાં રજા જાહેર કરાઈ

0
8

ઈમરજન્સી જેવી આવશ્યક સેવા ચાલુ રહેશે
સુરત, તા.૯
ઉપ સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૩-૪-૨૦૧૯ પત્ર ક્રમાંક : ચટણ/૧૦૨૦૧૯/૨૯૦૧/પી સાથે સામેલ અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ગાંધીનગરના તા.૧૪-૩-૨૦૧૯ના પત્ર ક્રમાંક : ઈએલસી/૧૦૧૯/૧૭૪૩/છ, ભારત નિર્વાચન આયોગના તા.૦૨-૧૧-૨૦૧૭ના પત્ર ક્રમાંક ૭૮/ઈપીએસ/૨૦૧૭ તથા ભારત સરકારના ઈલેકશન કમિશનની તા.૯-૧૧-૧૯૮૪ પત્ર નં.૭૮/૮૪ના આઈટમ નં.૮૫માં જણાવ્યા મુજબ સને ૧૮૮૧ના વટાઉખત અધિનિયમના ખુલાસાને અનુસરીને સુરત જિલ્લામાં સમાવિષ્ટ લોકસભા મત વિસ્તારોમાં તા.૨૩-૪-૨૦૧૯ના બુધવારના રોજ લોકસભાની ચૂંટણી ૨૦૧૯ યોજાનાર હોય, સુરત મહાનગરપાલિકાની તમામ કચેરીઅો તેમજ શાળા બોર્ડની કચેરી તથા તે સંચાલિત તમામ શાળાઅોમાં સને ૧૮૮૧ના વટાઉખત અધિનિયમ હેઠળ જાહેર રજા જહેર કરવામાં આવે છે.
જ્યારે ખાસ આવશ્યક સેવાઅો જેવી કે પાણી પુરવઠા વિભાગ, ડ્રેનેજ વિભાગ, હોસ્પિટલ તથા સેનીટેશન વિભાગ, ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વગેરે ખાતાની કામગીરી ચાલુ રહેશે. જેની જાહેર જનતાએ નોîધ લેવા વિનંતી કરાઈ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY