ટેક્સટાઈલ ઉદ્યોગનું ભવિષ્ય વિષય પર પેનલ ડિસ્કશન

0
6

સુરત, તા.૧૬
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા મંગળવારે, તા.૧૬ એિ­લ ર૦૧૯ના રોજ સાંજે ૫ઃ૩૦ કલાકે સમૃદ્ઘિ નાન૫ુરા સુરત ખાતે ‘ફ્યુચર ઓફ્ સુરત ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી’ વિષય ઉ૫ર ૫ેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં નિષ્ણાંતો વકતાઓ તરીકે નિહારીકા ડાઈંગ એન્ડ પ્રિ­ન્ટીંગ મીલ્સ ­પ્રા.લિ.ના ડાયરેકટર શ્રી વૈભવ કનોડીયા દ્વારા ‘ડિજીટલ પ્રિન્ટિંગ’ વિશે, સુરત એ૫ેરેલ એકેડમીના  ઇટર ડો. બંદના ભણચાર્ય દ્વારા ‘સુરત ફેબ્રિકસમાંથી ગારમેન્ટ’ વિશે અને ટેક્ષટાઇલ ગ્રાફ્ મેગેઝીનના એડીટર અમરીષ ભટ્ટ દ્વારા ‘સુરત ટેક્ષટાઇલ ઉદ્યોગના એકંદરે વિકાસ’ ઉ૫ર ચર્ચા કરવામાં આવશે. ચર્ચાને અંતે હિમસન ગૃ૫ના ડાયરેકટર શ્રી રજનીકાંત બચકાનીવાલા દ્વારા ૫ેનલ ડિસ્કશન દરમિયાન કરવામાં આવેલી ચર્ચાનો ટૂંકમાં સાર રજૂ કરવામાં આવશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY