સુધારેલ અવાજ સ્પષ્ટતા સાથે વાયરલેસ એક્સટ્રા બાઝ હેડફોન્સ
સુરત, તા.૧૮
સોની WH-XB700 હેડફોન્સ અત્યાધિક માન્યતા પ્રાપ્ત સોની એક્સ્ટ્રા બાઝ સિરીઝની રેન્જમાં એક નવો ઉમેરો છે. આ હેડફોન્સ અગાઉના એક્સ્ટ્રા બાઝ હેડફોન્સની વધુ પસંદ કરાયેલ તમામ ફીચર્સ આપે છે, જ્યારે રિફાઈન્ડ વોકલ ક્લેરિટી અને આનંદદાયક સાઉન્ડ અનુભવ સહીત અનેક વિવિધ મહત્વના સુધારાઓ ઉમેરે છે કે જેનાથી વપરાશકર્તા પોતાનું પસંદગીનું મ્યુઝિક માણી શકે.
એક્સ્ટ્રા બાઝ, સ્ટાઇલિશ ડિઝાઇન અને લોન્ગ લાસ્ટિંગ વાયરલેસ ફ્રીડમ એક નવું એક્સ્ટ્રા બાઝ સાઉન્ડ ધરાવે છે, મ્યુઝિક લવર્સ હવે તેમની મનપસંદ પ્રવૃતિઓમાં ભાગ લેતી વખતે ડીપ બાઝ અને વોકલ ક્લેરિટી સાથે ટ્રેકનો આનંદ માણી શકે છે.
લોન્ગ લિસનીંગ અવર્સ માટે ઝડપી ચાર્જ ફંક્શન સાથે ૩૦ કલાક સુધીની બેટરી લાઈફ, કમ્ફર્ટેબલ વીયરિંગ એક્સપિરિયન્સ માટે બાઝ અને વાયરલેસ ફ્રીડમ સાથે સંપૂર્ણ દિવસ આનંદ માણો. બાઝ લવર્સ હવે દિવસ અને રાત પોતાને મ્યુઝિકની આસપાસ રાખી શકે છે. WH-XB700 હેડફોન્સમાં અપગ્રેટેડ ક્વીક ચાર્જ ફંક્શન છે, જે ૧૦ મિનિટના ર્ચાજિંગ બાદ અડધા કલાક માટે વાયરલેસ પ્લેબેકની સુવિધા આપે છે. WH-XB700 પેસિવ ઓપરેશન ફંક્શન સાથે આવે છે, જે તમને ૩.૫ એમએમ ઓક્સ કેબલને તમારા ડિવાઈઝ સાથે કનેક્ટ કરવાં દે છે કે જેથી તમે નોન-સ્ટોપ મ્યુઝિકનો આનંદ માણી શકો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



