સુરત, તા.૨૦
ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા ચપ્પુ હુલાવ્યાની ઘટના લસકાણામાં બની હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કામરેજ અંજની રેસિડેન્સીમાં રહેતા મશીન મિકેનિક રવીન્દ્રભાઈ દડયાનીભાઈ સામલ એ આરોપી છોટેલાલ જસુન શાહ પાસેથી પૈસા લેવાના હોય, આ બાબતે ગાળા-ગાળી થતા આરોપી છોટેલાલ ફરિયાદી રવીન્દ્રને માર મારી ચપ્પુથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ લસકાણાના રામદેવ ઈન્ડસ્ટ્રીઝના ગેટ પાસે બન્યો હતો. સરથાણા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



