ઓલપાડના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
સુરત, તા.૨૭
ઓલપાડના પટેલ ફળિયામાં બ્રાહ્મણ જ્ઞાતિની સગીર પુત્રી સાથે ફેસબૂક મિત્રતા બાંધી અવર- નવર શીરર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી ઓલપાડનો યુવક ફરાર થઈ ગયો હતો. પીડિતાએ ઓલપાડ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોîધાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેડરોડ-સિંગણપોર ગામ અંબા માતાના મંદિર પાસે એક પરિવાર રહે છે. તેમને એક ૧૪ વર્ષ અને ૭ માસની સગીર પુત્રી છે. ઓલપાડ શિવાલીક સોસાયટીમાં રહેતા નીતિન ઉર્ફે જીત સોલંકીએ ફેસબૂકના માધ્યમથી સિંગણપોર ગામની સગીરા સાથે મિત્રતા કેળવી પ્રેમસંબંધ બાંધ્યો હતો. અને ત્યારબાદ તેની સાથે અવર-નવર બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયા હતા. ઓપલાડ પોલીસ મથકમાં પીડિતાએ ઓપલાડના યુવક નામે ફરિયાદ નોધાવતા પોલીસે બળાત્કારïનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



