સુરત, તા.૨૯
ચોકબજાર રહેમતનગર પંડોળ પાસે જૂની અદાવત રાખી બે આરોપીઓએ એબ્રોઈડરી ખાતાની એક મજૂર પર ચપ્પુ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ ચોકબજાર પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે આઈપીસી-૩૨૩, ૩૨૪ મુજબનો ગુનો નોîધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ યુપીના વતની અને હાલમાં ચોકબજાર પંડોળ રહેમતનગર ખાતે રહેતા શ્રીરામ બાબુ નિશાદ રહે છે. આ વિસ્તારમાં અજય નિશાદ તથા મહેન્દ્ર નિશાદ અને ઝોરસિંગની થયેલી બોલાચાલી વખતે રોહિતે વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. જેની અદાવત અજય અને મહેન્દ્ર નિશાદે રોહિતને માર મારી-મારી ચપ્પુ વડે હુમલો કરી શરીરના ભાગેઈજાઓપહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત એમ્બ્રોઈડરી ખાતામાં કામ કરતા યુવાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકે બે આરોપીઓ સામે ફરિયાદ નોîધાવતા ચોક પોલીસે તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



