તા. ૧૩મીએનિરંકારી ભક્તો દ્વારા સમર્પણ દિવસની ઉજવણી કરાશે

0
9

બાબા હરદેવસિંહજીને શ્રધ્ધા સુમન અર્પિત કરાશે
સુરત, તા. ૧૧                                                                                                                નિરંકારી મિશન ૧૩મી મે સોમવાર વિશ્વભર માં “સમર્પણ દિવસ” મનાવશે, આ દિવસે નિરંકારી મિશન ના પૂર્વ માર્ગદર્શક નિરંકારી બાબા હરદેવ સિંહ જી મહારાજ ને શ્રધ્ધા સુમન અર્પિત કરવા, એમણી શિક્ષાઓ અને ઉપકારો ને યાદ કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓનકાર સિંહ જી એ જણાવ્યુ કે નિરંકારી બાબા હરદેવ સિંહ જી મહારાજ ના “વિશ્વ શાંતિ અને માનવતા ના સાર્વભૌમ ભાઈચારા” ની સ્થાપના ના માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું. આ ઉદ્દેશ્ય ને પૂરું કરવા માટે એમણે ૩૬ વર્ષો સુધી સંત નિરંકારી મિશન ના નેતૃત્વ કરતા માનવ માત્ર ને દિવ્ય ઈશ્વરીય જ્ઞાન પ્રદાન કર્યું.
સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના માર્ગદર્શક માં વિશ્વભર ની શાખાઓ માં ૧૩મી મે ને “સમર્પણ દિવસ” પર નિરંકારી જગત ના પ્રત્યેક સદસ્ય દ્વારા સન્માન અને સમર્પણ ભાવ ની સાથ બાબા હરદેવ સિંહ જી ની શિક્ષાઓ નું અનુસરણ કરવામાં આવશે.
એમણે જણાવ્યું કે બાબા હરદેવ સિંહ જી નિરંકાર માં લીન થયા ને ૩ વર્ષ વીતી ગયા છે. મિશન ના અનુયાયીઓ ની ભાવના ને ધ્યાન માં રાખતા અને પરમપૂજ્ય બાબા હરદેવ સિંહ જી મહારાજ ને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવા માટે ૧૩મી મે સોમવારે “સમર્પણ દિવસ” પર અંબાનગર માં સાંજે ૬ કલાકે થી સત્સંગ થશે, જેમાં બાબા હરદેવ સિંહ જી મહારાજ ની શિક્ષાઓ નું સ્મરણ કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY