બહેનને ફોન અને મેસેજ કરી હેરાન કરતા યુવાનને ફટકાર્યો

0
12
છોકરીના ભાઈ સહિત સાત લોકો વિરદ્ધ ફરિયાદ
સુરત, તા. ૧૩
બહેનને ફોન અને મેસેજ કરનારને ભાઈએ મિત્રો સાથે મળીને ફટકાર્યો હોવાનો બનાવ કામરેજના ખોલવડ ગામે બન્યો હતો.
કામરેજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખોલવડ ગામ ઓપેરા પેલેસમાં રહેતો રાહુલ કરુજી ગોધાતે આરોપી પાર્થ ભીખા વેકરયિ કલ્પેશ શાંતિ નાકરાણી, અતુલ સાકરિયા તથા ચાર અજાણ્યા વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ એક સંપ થઈને ફરિયાદીને રસ્તામાં આતંકી હતુ મારી બહેનને ફોન અને મેસેજ કેમ કરે છે? તેમ કહી લાકડા-કેબલના બજારથીછ ફટકરી જાનથી મારી વાયરથી ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY