અબ્રામા નહેરમાં પડતુ મૂકી હીરા દલાલે આત્મહત્યા કરી લીધી

0
5

પુણાગામના હીરા દલાલની લાશ નહેરમાંથી મળી
સુરત, તા.૧૩
હીરા દલાલીનું કામ કરતા આધેડ વ્યક્તિએ અબ્રામા ગામની નહેરમાં પડતુ મૂકી આપઘાત કર્યો હતો.
કામરેજ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પુણાગામ પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતાં ઝીણાભાઈ રામજીભાઈ મકાણી ઉ.વ.૬૨નાએ આર્થિક સંકડામણને કારણે અબ્રામા ગામ કાકરાપાર જમણા કાંઠાની નહેરમાં પડતૂ મુકી આપઘાત કર્યો હતો. મૃતક હીરા દલાલીનું કામ કરતો હતો. કામ બરાબર ચાલતુ ન હોવાથી આર્થિક સંકડામણથી ત્રાસી જઈ આપગાત કર્યો હતો. કામરેજ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY